મંગળવાર, 13 નવેમ્બર, 2012

Happy Dipavali

દિવાળી તથા નવા વર્ષની સૌને શુભેચ્છા , નવું વર્ષ શિક્ષણ જગત તથા ભારત
વર્ષ માટે અને આ બ્લોગ ના તમામ જોનાર માટે સુખ, ખુશી, નવા અવસરો લાવનારું
તથા પ્રગતિ માં અગ્રેસર બનાવનારું રહે તેવી પ્રભુ પાસે પ્રાર્થના
…….શિક્ષણ તંત્ર માં આચાર્યશ્રીઓ તથા શિક્ષકોનુ કાર્ય યસસ્વી નીવડે તેવી
પર શુભ ભાવના અત્રે વ્યક્ત કરવામાં આવે છે…..હેપ્પી દીપાવલી …..& ન્યુ યર
….

--
From:-
V.K.MEVADA

વિશ્વવિદ્યાલયો - ભારત

આન્તરરાષ્ટ્રીય વિશ્વવિદ્યાલયો